કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીનાં જન્મદિન નિમિતે કોરોના ના કપરા કાળમાં ઉત્તમ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું સન્માન તથા માસ્કનું વિતરણ કરતી મહિલા કોંગ્રેસ અગ્રણીઓ

વેરાવળ , તા.19-06 કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીનાં જન્મદિન નિમિતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાની હેઠળ મહિલા કોંગ્રેસની મહિલાઓ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના મુખ્યમથક એવા વેરાવળ શહેરમાં આવેલ ટાવર ચોક ખાતે કોરોના ના કપરા કાળ માં ઉત્તમ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું ગુલાબનાં ફૂલ આપી મીઠા મોઢા કરાવીને તેઓનું સન્માન કરવામાં આવેલ તેમજ જાહેર જનતાને 1000 માસ્કનું વિતરણ તેમજ શહીદોને શ્રદ્ધાંજલી આપીને રાહુલજીનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસ અગ્રણીઓ કાજલબેન ભજગોતર, યાસ્મિનબેન ચૌહાણ, રોજીનાબેન બાનવા,  કાજલબેન લાખાણી, જીજ્ઞાસાબેન રાવલ, નિર્મળાબેન ચાવડા સહિતની મહિલા કોંગ્રેસ અગ્રણીઓ … Continue reading કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીનાં જન્મદિન નિમિતે કોરોના ના કપરા કાળમાં ઉત્તમ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું સન્માન તથા માસ્કનું વિતરણ કરતી મહિલા કોંગ્રેસ અગ્રણીઓ